...

જૂનાગઢ જીલ્લા વિશે

જૂનાગઢ જિલ્લોભારતદેશના પશ્ચિમ ભાગમાં આવેલાગુજરાતરાજ્યમાં આવેલો જિલ્લો છે, જે પ્રસિદ્ધસોમનાથમંદિર,ગીરના સિંહઅનેગિરનારપર્વત માટે જાણીતો છે. જૂનાગઢ જિલ્લાનું પાટનગરજૂનાગઢશહેર છે, જે એક ઐતિહાસિક નગર છે અને અત્યારેમહાનગરપાલિકાધરાવે છે.પોરબંદર,અમરેલી,રાજકોટજૂનાગઢ જિલ્લાની આજુબાજુ આવેલા જિલ્લાઓ છે. તેની દક્ષિણેઅરબી સમુદ્રઆવેલો છે.૨૦૦૧ની વસતી ગણતરી મુજબ જૂનાગઢ જિલ્લાની વસતી ૨૪,૪૮,૧૭૩ છે જેમાં ૨૯ % શહેરી વિસ્તારોમાં અને બાકીના ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે.જૂનાગઢ જિલ્લામાં આવેલા તાલુકાઓ*.ઉના*.કેશોદ*.કોડીનાર*.જૂનાગઢ*.તાલાળા*.વેરાવળ*.ભેંસાણ, જૂનાગઢ જિલ્લો*.માણાવદર*.માળિયા*.માંગરોલ, જૂનાગઢ જિલ્લો*.મેંદરડા*.વંથલી*.વિસાવદર*.સુત્રાપાડાતારીખ ૧૫-૮-૨૦૧૩ના રોજ આ જિલ્લામાંથી અલગ ગીર સોમનાથ જિલ્લાની રચનાની જાહેરાત કરવામાં આવી છે. નવ રચિત સૂચિત જિલ્લામાં (૧) વેરાવળ (૨) તાલાળા (૩) સુત્રાપાડા (૪) કોડીનાર (૫) ઉના અને (૬) નવ રચિત ગીર ગઢડા તાલુકાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.