...

કેશોદ તાલુકા વિશે

ેશોદ તાલુકાના તજજ્ઞોના મતાનુસાર કેશોદ શહેરથી ૩ કી.મી. દુર તોરણીયા સ્થળ આવેલુ છે.જયાં શ્રી હનુમાનજીનું પૌરાણી્નિક મંદીર આવેલુ છે.તે જગ્યાએ થી નાની નદી ૫સાર થાય છે.જયાં આ૫ણાં ઘામીર્ક ગ્રંથ મહાભારતની એ ક ઘટના અનુસાર પાંડવોના ૫રીભ્રમણ દરમ્યાન દો૫દીજીએ લીઘેલી પંતીજ્ઞા છોડવા આ જગ્યાએ તેમણે પોતાના કેસ(વાળ) ઘોયેલા જે ઘટનાને અનુલક્ષીને આ વિસ્તાર કેશઉદક તરીકે અળખાતો ૫રંતુ સમય જતા આ શબ્દ અ૫ભ્રંશ થઇ અને કેશોદ તરીકે ઓળખાતુ થયુ.આમ આ તાલુકાના નામ પાછળ એ ક ઐતહાસીક કથા રહેલી છે.આ તાલુકાએ પ૩ ગામ પંચાયત વિસ્તાર મળી કુલ –પ૩ ગામોનો અને જુનાગઢ જિલ્લાના દક્ષીણ તરફ અને જુનાગઢથી વેરાવળ તરફના હાઇવે રસ્તા ઉપર આ તાલુકો આવેલો છે. અહિના મુખ્યત્વેપાકમા’ ઘઉ’, કપાસ, મગફળી,જીરુઅને ગૌણ પાકો એર’ડા,બાજરી જેવા પાકો લેવામા’ આવે છે. આતાલુકાની જમીન કાળી અને સારી છે. આ તાલુકાના’ ૭૦ ટકામુખ્ય વ્યવસાય ખેતી છે.પુવસમયમા’ કેશોદ જુનાગઢ નવાબનો તાલુકો છે.અને હજુ ૫ણ અહીં તેઅઓનનું પૌરાણીક્ મહેલ છે. કેશોદ શહેરનો વસ્તી, કલા, શિક્ષણ, સુવિધા અને સાંસ્કૃતિક રીતે ઘણો ઝડપીવિકાસ થઇ રહ્યો છે. તાલુકામાં મગફળી વિણાટ મિલ અને તેલમિલનો ઉદ્યોગ છે. કકેશોદ હવાઈમથકઅથવાકેશોદ વિમાનમથક[૧]ભારતદેશના પશ્ચિમ ભાગમાં આવેલાગુજરાત રાજ્યનાસૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલાજુનાગઢ જિલ્લામાંઆવેલાકેશોદકે જે તાલુકા મથક પણ છે, એ નગરમાં આવેલું છે. આ હવાઈમથકનોICAO કોડVAKS છે અનેIATA કોડIXK છે. આ વિમાનમથક એક નાગરિક હવાઈ મથક છે. અહીં રનવે પેવ્ડ છે,જેની પ્રણાલી યાંત્રિક છે.આ ઉડાન પટ્ટીની લંબાઈ ૪૫૦૦ ફુટ જેટલી છે. હાલ હવાઇમથક બંધ છે.વિમાનસેવા અને નિર્ગમન સ્થળોહાલના સમયમાં કોઇ જાહેર પ્રવાસી વિમાનસેવા કેશોદને જોડતી વિમાન સેવાપુરી પાડતી નથી. કેશોદ તાલુકાનાગામ1.અખોદડ2.અગતરાય3.અજાબ4.ઇસરા5.ઇંદ્રાણા6.એકલેરા7.કરેણી8.કાલવાણી9.કેવદ્રા10.કોયલાણા-લાઠીયા11.ખમીદાણા (ઘેડ)12.ખીરસરા (ઘેડ)13.ગેલાણા14.ચર15.ચાંદીગઢ16.ચિત્રી17.જોનપુર1.ટીટોડી2.ડેરવાણ3.ધ્રાબાવડ4.નાની ઘંસારી5.નુનરડા6.નોંજણવાવ7.પસવાળીયા8.પાડોદર9.પાણખાણ10.પાંચલા11.પિપળી12.પ્રાંસલી13.ફાગળી14.બડોદર15.બામણાસા16.બાલાગામ17.બાવા સિમરોલી18.ભાટ સિમરોલી1.મઘરવાડા2.મઢડા3.મંગલપુર4.માણેકવાડા5.મુળિયાશા6.મેસવાણ7.મોટી ઘંસારી8.મોવાણા9.રંગપુર10.રાણીંગપરા11.રેવદ્રા12.શેરગઢ13.સરોડ14.સાંગરસોલા15.સીલોદર16.સુત્રેજ17.સોંદરડા18.હાંડલા